ધૂમ્રપાન કરવાથી રૂધિરમાં

  • A

    $O_2$ નું પ્રમાણ વધે અને $Hb$ માં $CO_2$ ઘટે

  • B

    $O_2$ નું પ્રમાણ ઘટે અને $Hb$ માં $O_2$ વધે

  • C

    $CO_2$ નું પ્રમાણ વધે અને $Hb$ માં $O_2$ ઘટે

  • D

    $CO_2$નું પ્રમાણ ઘટે અને $Hb$ માં $CO_2$ ઘટે

Similar Questions

એન્ટિબોડીનું નિર્માણ કોના દ્વારા થાય છે ?

નીચેનામાંથી ક્યાં પ્રકારનું પેશી પ્રત્યારોપણ એ સૌથી વધુ સફળ થઈ શકશે?

મારીજુઆના, ગાંજા અને $LSD$ શું છે?

$\beta -$ લસિકાકોષો અને $T-$ લસિકાકોષોના નિર્માણ સાથે સંકળાયેલ ઉત્સુચકને ઓળખો. 

નિકોટીન એ ઉત્તેજક તરીકે વર્તે છે. કારણ કે તે ......... ની અસરને નિમિક્સ કરે છે. .

  • [AIPMT 1995]