ડિપ્થેરિયા .... ને કારણે થાય છે.
યજમાન પેશીમાં જીવંત બૅક્ટરિયા દ્વારા થતા ઝેરના સ્ત્રાવ
યજમાન પેશીમાં મૃત બૅક્ટરિયા દ્વારા થતા ઝેરી સ્રાવ
યજમાન પેશીમાં વાઈરલ દ્વારા થતા ઝેરી સ્રાવ
યજમાન શરીરની વધારે પડતી પ્રતિકાર પ્રતિચાર દ્વારા
કઇ ઔષધ દ્ઘારા ગર્ભપાત થવાની શકયતાને ઘટાડી શકાય છે?
નીચેનામાંથી કઈ માછલીને તળાવમાં દાખલ કરવામાં આવે છે જેનાં કારણે મેલેરીયા અને ફિલારીયેસીસ ઉપર કાબુ મેળવી શકાય ?
$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?
પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
$HTLV$ નું પૂર્ણ નામ જણાવો.