કયું સંશ્લેષીત ઉત્તેજક દ્રવ્ય છે?

  • A

    કોકેઈન

  • B

    એમ્ફિટેમાઈન

  • C

    $LSD$

  • D

    મેસ્કાલાઈન

Similar Questions

તે સ્વપ્રતિરક્ષાનો રોગ છે.

$ARC$ નું પૂર્ણ નામ આપો.

તટસ્થકણો અને એકકેન્દ્રીકણો જેવા કોષો કઈ પ્રક્રિયામાં અગત્યનો ફાળો આપે છે?

ઈન્ટરફેરોન એ તેના બંધારણમાં કેટલા એમિનો એસિડ ધરાવે છે?

દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે: