સ્ત્રી, પુરુષ બંનેમાં સ્ટિરોઇડના ઉપયોગથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે?   $(i)$ આક્રમકતામાં વધારો $(ii)$ માસિક ચક્રમાં અનિયમિતતા $(iii)$ ટાલ પડવી $(iv)$ ખિન્નતા $(v) $ ખીલ વધવા $(vi)$ શુક્રપિંડના કદમાં ઘટાડો

  • A

    $  (i), (ii)$ અને $(v)$

  • B

    $  (i), (iv)$ અને $(vi)$

  • C

    $  (ii), (iv)$ અને $(vi)$

  • D

    $  (i), (iv)$ અને $(v)$

Similar Questions

કયા પ્રતિકારની તીવ્રતા ઓછી હોય છે ?

માતાનાં પ્રથમ દૂધસ્ત્રાવ (કોલોસ્ટ્રમ)માં રહેલું કયું ઈમ્યુનોગ્લોબીન વિપુલ પ્રમાણમાં હોય છે?

$Black\, water\, diesease$ ........... ની અસરથી થાય છે?

અમુક ચોક્કસ ઋતુમાં અસ્થમા (દમ) નું પ્રમાણ વધવું તે શેને આધારિત છે ?

નીચેનામાંથી .......  મુખ્યત્વે કેન્સરમાં Tumor marker તરીકે વર્તે છે?