નીચેનામાંથી કયો બીન-ચોક્કસ પ્રતિકાર છે જે જન્મજાત છે?
અજીત પ્રતિકારકતા
હ્યુમોરલ પ્રતિકારકતા
સેલ મીડીયેટેડ પ્રતિકારકતા
જન્મજાત પ્રતિકારકતા
કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા છે ?
કયું લસિકા અંગ એ ઉંમર વધવાની સાથે કદમાં ઘટાડો દર્શાવે છે?
કયા તબક્કે પ્લાઝમોડિયમ મનુષ્યને યકૃતમાં ચેપ લગાડે છે?
નીચેનામાંથી કયો રોગ હવે ભારતમાંથી નાબુદ થઈ ગયો હોવાનું મનાય છે ?