$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.
$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ અને $R$ બંને ખોટા છે.
$HIV$ નો ચેપ લાગવાથી વ્યક્તિમાં નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે ?
નીચેનામાંથી ક્યાં પ્રકારનું પેશી પ્રત્યારોપણ એ સૌથી વધુ સફળ થઈ શકશે?
મરડો, કોલેરા, ટાઇફોઈડ વગેરે જેવા રોગો વધુ માનવ સમૂહ ધરાવતા વિસ્તારમાં અતિ સામાન્ય જોવા મળે છે. શા માટે ?
.......... એ રુઘિર પરિવહનની શોધ કરી.
વાઈરસગ્રસ્ત કોષ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન ....... છે.