રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો
કોઈ કારણસર B-લસિકાકણો અને T-લસિકાકણોને નુકસાન થાય તો, શરીર રોગકર્તાજીવો પ્રત્યે ઍન્ટિબોડી બનાવશે નહીં
મારી નાખેલા / નબળા પાડી દેવાયેલા રોગકર્તા સજીવના ઇન્જેક્શનથી નિષ્ક્રીય પ્રતિકાર મળે છે.
હીપેટાઇટીસ બીની રસી બનાવવા કેટલાક પ્રજીવોનો ઉપયોગ થાય.
સાપ કરડે ત્યારે ઉપયોગમાં લેવાતી સર્પપ્રતિવિષ (સર્પ વિરોધી રસી)નું ઇન્જેકશન સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે.
ઘણા પૃષ્ઠવંશીઓ દ્વારા વાઈરસ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે વાઈરસના બહુગુણનને અટકાવે છે તે કયા નામે જાણીતા છે?
ઍન્ટીબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો.
બાળકમાં થાયમસ ગ્રંથિને ઈજા થાય તો શું થશે?
પુનઃસંયોજિત રસી શું છે ? કોઈ પણ બે ઉદાહરણ આપો. તેમના ફાયદાઓ જણાવો.
વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતા પ્રાથમિક પ્રતિચાર આપે છે.
કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા દ્વિતીય પ્રતિચાર આપે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?