નીચેના પૈકી કોનો દેહધાર્મિક અંતરાયમાં સમાવેશ થતો નથી?
જઠરના આંત્રિય માર્ગમાં રહેલા શ્લેષ્મ પડ
મુખગુહામાં થતો લાળનો સ્રાવ
આંખમાંથી નીકળતા અશ્રુ
જઠરમાં થતો મંદ $HCl$ નો સ્રાવ
ભક્ષકકોષ તરીકે કાર્ય કરતું જૂથ કયું છે?
નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?
હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.
યજમાન જ્યારે એન્ટિજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાન શરીરમાં શું સર્જાય છે ?
નીચે બે વિધાનો આાપેલાં છે :
વિધાન $I$ : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે.
વિધાન $II$ : અસ્થિમજ્જા અને થાયમસ $T-$ લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :