$PMNL$ શું છે ?

  • A

      એકકેન્દ્રિકણો

  • B

      નૈસર્ગિક મારકકોષો

  • C

      તટસ્થકણો

  • D

      મેક્રોફેઝ

Similar Questions

આપેલા વિધાનો ધ્યાનથી વાંચી ખોટા વિધાનો ઓળખો. 

$(1)$ ઊપાર્જિત સક્રિય રોગપ્રતિકારકતામાં સીધા જ એન્ટીબોડી શરીરમાં દાખલ કરાવાય છે. 

$(2)$ નિષ્ક્રીય ઉપાર્જિત રોગ પ્રતિકારકતામાં $vaccination$ ધ્યાનમાં લેવાય છે.

$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે. 

$(4)$ જન્મજાત રોગ પ્રતિકારકતા એ ચાર પ્રકારનાં અંતરાય ધરાવે છે.

વિધાન $A$ : શરીર રોજ મોટી સંખ્યામાં રોગકારક ચેપી દ્રવ્યોના સંપર્કમાં આવતું હોવા છતાં થોડાક જ રોગોનો ભોગ બને છે. કારણ $R$ : શરીરમાં પ્રતિકારતંત્ર આવેલું છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$MALT$ એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. $\%$ ધરાવે છે.

  • [NEET 2017]

વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો  આવેલા છે. કારણ $R$ : જન્મજાત પ્રતિકારકતાની ઉત્તેજના માટે રોગકારકનો સંપર્ક જરૂરી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

રોગપ્રતિકારક કાર્યવિધિમાં સંકળાયેલા કોષો .

  • [AIPMT 1993]