નીચે પૈકીનો કયો રોગ ઓટો ઈમ્યુન ડિસીઝ નથી ?
વાઇટીલીગો
સોરીયાસિસ
અલ્ઝાઇમર્સ ડિસીઝ
રુમેટોઇડ આર્થરાઇટિસ (સંધિવા)
વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.
નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ મુખ્ય લસિકાઓ | $(i)$ થાયમસ |
$(B)$ $MALT$ | $(ii)$ બરોળ |
$(C)$ હૃદયની નજીક ગોઠવાયેલ પિંડ જેવું અંગ | $(iii)$ અસ્થિમજ્જા |
$(D)$ મોટા દાણા જેવું અંગ | $(iv)$ આંત્રપુચ્છ |
$(v)$ લસિકાપેશીનું $50\%$ પ્રમાણ |
નીચેનામાંથી કયું રક્તકણનું કબ્રસ્તાન છે ?
રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો