નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?
[A] | [B] |
$(A)$ ભૌતિક અંતરાય | $(i)$ ત્વચા |
$(B)$ દેહધાર્મિક અંતરાય | $(ii)$ ઇન્ટરફોરોન્સ પ્રોટીન |
$(C)$ કોષીય અંતરાય | $(iii)$ શ્લેષ્મકણો |
$(D)$ કોષરસીય અંતરાય | $(iv)$ મુખગુહાની લાળ |
$ (A - ii) (B - iii) (C - iv) (D - i)$
$ (A - iii) (B - v) (C - i) (D - ii)$
$ (A - iv) (B - i) (C - iii) (D - ii)$
$ (A - i) (B - iv) (C - iii) (D - ii)$
વિશ્વ એઈડસ દિવસ કયાં દિવસે મનાવાય છે?
બેચેની, ધ્રુજારી, ઊબકા, પરસેવો આવા પ્રકારની લાક્ષણીકતા એ કયા રોગ સાથે સંકળાયેલી છે?
ગાલપચોળીયા વાઈરસજન્ય રોગ છે જે કોના પર સોજો આવવાથી થાય છે?
નીચેનામાંથી ક્યાં ભાગને સૌથી વધુ વિકિરણની અસર થશે?