કયા કોષો એન્ટિબોડીનું સર્જન કરતા નથી, પરંતુ B-કોષોને એન્ટિબોડીના સર્જનમાં મદદ કરે છે ?
$ T -$ કોષો
$ B -$ કોષો
$ C -$ કોષો
$ D -$ કોષો
હેરોઈન કઈ કુળની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
થીબેઇન ...... માંથી મેળવવામાં આવે છે.
નીચેનામાંથી કયું લક્ષણ $ARC$ માં જોવા મળતું નથી ?
ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે