નીચેના પૈકી કયું પ્રતિકારકતા પૂરી પાડે  નહી?

  • A

    મગજ 

  • B

    લસિકા ગાંઠ

  • C

    બરોળ

  • D

    થાયમસ

Similar Questions

$HIV$ ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં $AIDS$ ના લક્ષણો જોવા મળે છે?

  • [AIPMT 2011]

અફીણ શામાંથી મેળવવામાં આવે છે?

સ્ત્રાવી એન્ટિબોડી કઈ છે?

$HIV$ નો ચેપ લાગેલ દર્દીને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?

રેસર્પિન ...... નાં મૂળમાંથી મેળવવામાં આવે છે.