$CMI$ નું પૂર્ણ નામ :
સેલ મેડિએટેડ ઇમ્યુનિટી
સેલ મેચ્યુરિટી ઇમ્યુનિટી
સેન્ટ્રલ મેમ્બરેન ઇમ્યુનિટી
સેલ મેમ્બરેન ઇનપુટ
આપેલ આકૃતિમાં $‘p’$ અને $‘q’$ અને $‘r’$ ઓળખો.
મોરફીન કોનામાંથી મેળવવામાં આવે છે?
સૌથી વધુ અને ખતરનાક ભ્રમ પેદા કરનાર ઘટકને ઓળખો.
માતાના દુગ્ધમાં કયો એન્ટિબોડી સૌથી વધુ માત્રામાં હોય છે ?
નીચે આપેલ પૈકી કઈ કેફી પદાર્થની હાનિકારક અસર નથી ?