લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે?
વધુ આલ્કોહોલના સેવનથી
આલ્કોહોલ ન લેવાથી
બેક્ટેરિયાના ચેપ ને કારણે
વાઈરસના ચેપને કારણે
કાર્સીનોમા ના સબંધિત કયું સાચું છે?
મરડો, કોલેરા, ટાઇફોઈડ વગેરે જેવા રોગો વધુ માનવ સમૂહ ધરાવતા વિસ્તારમાં અતિ સામાન્ય જોવા મળે છે. શા માટે ?
રેસર્પિન ...... નાં મૂળમાંથી મેળવવામાં આવે છે.
હાથીપગામાં પુખ્ત કૃમિ કેટલા સમય જીવે છે ?