વિધાન $P$ : સાલ્મોનેલા ટાઇફી સળી જેવા આકારના છે.
વિધાન $Q$ : બેક્ટેરિયાના સેવનકાળનો સમયગાળો 1-3 અઠવાડિયાનો છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચા છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટા છે.
વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.
વિધાન $P$ ખોટું અને વિધાન $Q$ સાચુ છે.
બે રોગકારક વાઇરસ માંથી એક $DNA$, જ્યારે બીજો $RNA$ ધરાવે છે. બંનેમાંથી કોણ ઝડપી વિકૃત પામશે ? શા માટે ?
બોવીન સ્પોજીફોર્મ એનસેફેલોપેથી એ બોવીન રોગ છે. નીચેનામાંથી માણસના ક્યા રોગ સંબંધિત છે ?
એન્ટિબોડી ઉત્પન્ન કરતા કોષો છે.
રાઉવોલ્ફિયા સર્પેન્ટિના ઔષધ ..... ની સારવારમાં વપરાય છે.
ચોક્કસ રીતે સ્તન કેન્સરનાં $Sample - Collect$ કરવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય.