લસિકા અંગો, બરોળ વગેરેના પ્રાથમિક બંધારણની રચના કરતી પેશી .... છે.

  • A

    લસિકા પેશી

  • B

    કાસ્થિ પેશી

  • C

    સ્થિતિસ્થાપક પેશી

  • D

    તંતુઘટક પેશી

Similar Questions

નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.

$CMI$ નું પૂર્ણ નામ :

રૂધિરનું કેન્સર કયું છે?

ખૂબ શક્તિશાળી મનની સ્થિતિને બદલનાર રસાયણ :

નીચેનામાંથી કોને  $H_2L_2$ , તરીકે દર્શાવી શકાય ?