આપેલ આકૃતિમાં દર્શાવેલ એકકોષી સુકાય કઈ વનસ્પતિનું છે ?

554-1252

  • A

    નોસ્ટોક

  • B

    સ્પાયરોગાયરા

  • C

    ક્લેમિડોમોનાસ

  • D

    વોલ્વોક્સ

Similar Questions

અલિંગી પ્રજનન દ્વારા જનીનિક રીતે સમાન વ્યક્તિઓ મેળવવા તે

  • [AIPMT 1991]

“ભૂસ્તારિકાઓ (ઓફસેટ્સ) આના દ્વારા ઉત્પન થાય છે.

  • [NEET 2018]

અસંગત દૂર કરો.

બટાટાના અર્ધીકરણ પામતા કોષમા રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?

નીચેનામાંથી કોનાં બીજાણું અચલીત હોય?