માનવ કલ્યાણ માટે જીવંત જીવના વપરાશને...... કહે છે.

  • A

    પારિસ્થિતિક જીવવિજ્ઞાન

  • B

    પ્રયોજિત જીવવિજ્ઞાન

  • C

    પાયાનું જીવવિજ્ઞાન

  • D

    જૈવભૌતિકશાસ્ત્ર

Similar Questions

સિવેઝ પ્લાન્ટ્સમાં થતી ક્રિયાનો સાચો ક્રમ જણાવો.

નીચેનામાંથી કયું જૈવિક ખાતર છે જેનાથી ખેડૂતો પાસે $50\%$ થી વધુ ચોખાનું ઉત્પાદન થયાનો અહેવાલ છે ?

  • [AIPMT 2000]

જલજ હંસરાજ જે ખૂબ જ સારું જૈવિક ખાતર છે.

  • [AIPMT 2001]

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા વપરાય છે?

એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?