$S -$ વિધાન : રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેરિન્સ વપરાય છે.
$R - $ કારણ : સ્ટેરિન્સનું ઉત્પાદન ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ યીસ્ટ દ્વારા થાય છે.
$ S $ અને $ R $ બંને સાચા છે, $R$ એ $ S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $ R$ એ $S $ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R $ ખોટું છે.
$ S$ ખોટું છે અને $R$ સાચું છે.
માનવ સંદર્ભે પ્રોલાઈ રસાયણ
સૌપ્રથમ શોધાયેલ એન્ટિબાયોટિક ક્યો છે ?
માનવસમાજ માટે તેઓની અગત્યને આધારે ઊતરતા ક્રમમાં ગોઠવો. (સૌથી અગત્યનું પહેલું લેવું.) તમારા જવાબનાં કારણો સહિત આપો. બાયોગેસ, સાઈટ્રિક ઍસિડ, પેનિસિલિન અને દહીં.
રોગપ્રતિકારકતા ઘટાડતા દ્રવ્યનું નામ આપો.
'clot bluster' તરીકે ઉપયોગી ઉત્સેચ્ક કયા સજીવ માંથી મેળવવામાં આવે છે ?