પેનિસિલિન એન્ટિબાયોટિકનો ઉપયોગ$.....i....$માં ઘાયલ$.....ii....$ની સારવારમાં કરવામાં આવ્યો હતો
$i- $પહેલુ વિશ્વયુધ્ધ, $ii -$ ભારતીય સૈનિકો
$i -$ બીજા વિશ્વયુધ્ધ, $ii -$ અમેરિકન સૈનિકો
$i-$ ત્રીજા વિશ્વયુધ્ધ, $ii -$ રશિયન સૈનિકો
$i-$ બીજા વિશ્વયુધ્ધ, $ii -$ બ્રીટીશ સૈનિકો
વાઈન $(wine)$ નું અમ્લીય બનવાનું કારણ ........છે
$....$ એ ડિટર્જન્ટ બનાવવા વપરાય છે અને ધોવાનાં કપડામાંથી તૈલી ડાઘા કાઢવા વપરાય છે.
કૉલમ - $I$ ને કૉલમ - $II$ ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.
કૉલમ - $I$ |
કૉલમ - $II$ |
$(a)$ સાઈટ્રીક એસિડ |
$(i)$ ટ્રાઈકોડર્મા |
$(b)$ સાયક્લોસ્પોરીન |
$(ii)$ કલોસ્ટ્રીડિયમ |
$(c)$ સ્ટેટીન્સ |
$(iii)$ એસ્પરજીસ |
$(d)$ બ્યુટારિક ઍસિડ |
$(iv)$ મોનોસ્કસ |
પેનિસિલિનની શોધ કેવી રીતે થઈ ?
પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?