મિથેનોજેન્સ બેકટેરિયા દ્વારા ગોબરગેસ પ્લાન્ટમાં ક્યાં વાયુઓ ઉત્પન્ન થાય છે ?
$CH _4, CO _2, NH _3, H _2 S$
$CH _4, CO _2, NH _3, H _2$
$CH _4, CO _2, H _2$
$CH _4, CO _2, H _2 S$
ગોબર ગેસનો મુખ્ય ઘટક કયો છે?
જૈવ જંતુનાશકોમાં શાનો સમાવેશ થાય છે?
નેશનલ બોટનીકલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ $(NBRI) $ કયાં આવેલી છે?
માયોકાર્ડીલઅ ઈન્ફાર્કશન થયેલ દર્દીને દવાખાનામાં લાવવામાં આવે છે, ત્યારે તેને કયું તાત્કાલિક શું આપવામાં આવે છે?
વનસ્પતિ રોગની સારવાર માટે નીચે પૈકી શું જૈવિકનિયંત્રણ (બાયોકંટ્રોલ) એજન્ટ તરીકે વપરાય છે?