$IARI$ નું પૂર્ણનામ....
ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ
ઇન્ડિયન એરોનોટીકલ રિસર્ચ ઇન્સિટટયૂટ
ઇન્ડિયન એનિમલ રીસર્ચ ઇન્સિસ્ટયૂટ
ઓલ ઇન્ડિયન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ
નીચેના પૈકી કઈ જોડ અસંગત છે?
સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.
Monascus purpureus એ યિસ્ટ છે, જે .....ની બનાવટમાં ઔદ્યોગિક ઉપયોગી છે.
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
પાકની ફેરબદલીનો હેતુ શું છે?