નીચેનામાંથી કયા સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ ઉદ્યોગમાં સાઇટ્રીક એસિડના ઉત્પાદન માટે થાય છે?

  • [AIPMT 1998]
  • A

    પેનિસિલિયમ સાઇટ્રીનમ

  • B

    એસ્પરજીલસ નાઇજીર

  • C

    રાઈઝોપસ નીગ્રીકન્સ

  • D

    લેક્ટોમ્બેસીલસ બશ્રીક્સ

Similar Questions

લોંઠ્ઠીમાં તૈલી ડાઘા દૂર કરવામાં શેનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા વપરાય છે?

નીચેનામાંથી કયું જૈવિક ખાતર છે જેનાથી ખેડૂતો પાસે $50\%$ થી વધુ ચોખાનું ઉત્પાદન થયાનો અહેવાલ છે ?

  • [AIPMT 2000]

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ એસ્પરજીલસ નાઈઝર $I$ એસિટિક એસિડ
$Q$ એસીટોબેકટર એસેટી $II$ સાઈટ્રિક એસિડ
$R$ કલોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ $III$ બ્યુટેરિક એસિડ
$S$ લેકટોબેસિલસ $IV$ લેક્ટિક એસિડ

નીચેનામાંથી ક્યો સૂક્ષ્મજીવ પ્રથમ એન્ટિબાયોટિકનો સ્ત્રોત છે?