વિધાન $A$ : હાઇડ્રોજન-ઊર્જા બળતણ છે.

વિધાન $R$ : પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મજીવો $H_2 $ પેદા કરે છે જેઓ સૌર-ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરવા શક્તિમાન હોય છે.

  • A

    $  A$ અને $R$ બન્ને સાચાં છે. $R$ એ $A$ ની સમજૂતી નથી.

  • B

      $A $ અને $ R$  બન્ને સાચાં છે. $R$  એ $A $ ની સમજૂતી છે.

  • C

    $  A $ અને $R$ બન્ને ખોટાં છે.

  • D

    $  A $ સાચું છે. $R$ ખોટું છે.

Similar Questions

એસીયાઈલ કોલાઈન એસ્ટેરેઝનો નાશ કોણ કરે છે?

નીચેના પૈકી કોણ અસરકારક પુરવાર થયેલ છે?

લીલા પડવાશ તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે?

ચીઝ ઉદ્યોગમાં રેનિનનો ઉપયોગ .......તરીકે થાય છે.

ભારતમાં કૃષિક્ષેત્રે કેટલા ટકા લોકો રોજગાર મેળવી શક્યા છે?