મુક્તાવસ્થામાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા :
એઝોસ્પાયરિલમ
એઝેટોબૅક્ટર
રાયઝોબિયમ
$ (A)$ અને $ (B)$ બંને
કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?
નીચેનામાંથી કયો જૈવિક ખાતર તરીકે કાર્ય કરતો નીલ હરિત લીલનો સમૂહ છે?
માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?
કયા સજીવોનું જૂથ $CO_2$-સ્થાપક અને $N_2$-સ્થાપક બંને છે?