ક્યા બેક્ટરિયા તેમની મુક્ત અવસ્થામાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે ?

  • A
    એઝેટોબેક્ટર
  • B
    રાઈઝોબીયમ
  • C
    સાયનોબેક્ટરિયા
  • D
    એનાબીના

Similar Questions

નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.

માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?

નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?

નીચેનામાંથી ક્યાં સહજીવી નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા નથી?

મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.