ભારતીય લોકોના શરીરના મેદમાં $DDT$ નું જૈવિક સંકેન્દ્રણ કેટલું છે?
$18-36$ $ PPM$
$5 - 10$ $ PPM$
$13-31 $$PPM$
$2 - 5 $ $ PPM$
પેપર ઈન્ડસ્ટ્રીઝમાં પલ્પ બનાવવામાટે વનસ્પતિની કાષ્ઠીય પેશી કઈ અગત્યની પ્રક્રિયા કરવામાં આવે છે?
મુખ્યત્વે નીંદણનાશકો શામાં વિક્ષેપ કરે છે?
બાયોગેસના ઘટકો જણાવો?
જોજોબાનું વૈજ્ઞાનિક નામ શું છે?
પેનિસિલિન એન્ટિબાયોટિકનું નિર્માણ કોના દ્વારા થાય છે ?