$S -$ વિધાન :સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં થાય છે.
$R -$ કારણ :લોહીની નળીઓમાં ગંઠાતા રૂધિરને અટકાવવા સાયક્લોસ્પોરીન $ -A$ વપરાય છે.
$S $ અને $R $ બંને સાચા છે, $R $ એ $S$ ની સમજૂતી છે.
$S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S $ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S $ અને $R $ બંને ખોટા છે.
કઈ વનસ્પતિમાં આથવણની ક્રિયાથી ટોડું પીણું બને છે?
આથવણયુક્ત પીણાંમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
સૌપ્રથમ શોધાયેલ એન્ટિબાયોટિક ક્યો છે ?
યીસ્ટનો ઉપયોગ ........... ના ઉત્પાદનમાં કરવામાં આવે છે. .