$A : $ બ્રેડ બનાવવા $LBA $ વપરાય છે

$R :$  દહીં બનાવવા લૅક્ટોબેસિલસ વપરાય છે.

  • A

    $  A $ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.

  • B

     $ A $ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R $ એ $ A$  ની સમજૂતી નથી.

  • C

     $ A$ સાચું અને $R$  ખોટું છે.

  • D

    $  A$  ખોટું અને $R $ સાચું છે.

Similar Questions

ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

સાચા વિધાનો શોધો.

$(i)$ ઈડલી અને ઢોંસા માટે વપરાતી કણકમાં યીસ્ટ દ્વારા આથવણપ્રેરાયું હોય છે.

$(ii)$ સેકેરોમાયસીસ સેરીવીસીસ યીસ્ટ છે.

$(iii)$ $LAB$ વિટામીન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.

$(iv)$ વ્હિસ્કી અને બ્રાન્ડી આથવાણીય પીણાં છે, જે શુદ્ધિકરણકર્યા વિના મેળવવામાં આવે છે.

સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે એન્ટિબાયોટીકની શોધ કરી હતી ?

મોનોસ્કસ પુરપુરીઅન્સ એ યીસ્ટ છે જેનો ઉપયોગ ઔદ્યોગિક ........ ના ઉત્પાદનમાં થાય છે.

$S - $ વિધાન :એલેકેઝાન્ડર ફ્લૅમિંગ ઍન્ટિબાયોટિકનાં શોધક હતા

$.R -$  કારણ :પેનિસિલિયમ નોટેટમ દ્વારા પેનિસિલીન મેળવવામાં આવેલું.