લેક્ટોબેસિલસ બૅકટેરિયા કઈ ક્રિયાઓમાં ભાગ લે છે ?

  • A

      બૅકટેરિયા દ્રારા ઉત્પન્ન થયેલ ઍસિડ દૂધને જમાવે છે.

  • B

      બૅકટેરિયા દ્રારા ઉત્પન્ન થયેલ ઍસિડ કેટલાક પ્રોટીનને અંશતઃ પચાવે છે.

  • C

      વિટામિન $ B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.

  • D

      $(A), (B)$  અને $(C) $ ત્રણેય

Similar Questions

વિધાન $P $: બ્રેડ બનાવવા બેકર્સ યીસ્ટ ઉપયોગમાં લેવાય છે.

વિધાન $Q $ : $ LAB$  વિટામિન $B_6$ ગુણવતામાં વધારો કરે છે.

નાઈઝર સ્વીસ ચીઝમાં મોટા છીદ્રો કોના દ્વારા ઉત્પન્ન થયેલા $CO_2$ દ્વારા બહાર પડે છે.

ચયાપચય દરમિયાન સૂક્ષ્મજીવો વાયુઓ મુક્ત કરે છે, તેને સિદ્ધ કરતાં ઉદાહરણો આપો. 

દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું શેમાંથી બને છે ?

$LAB$  કયાં કાર્યો કરે છે ?