રોકવી ફોર્ટ ચીઝ માટે તેના પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?

  • A

      બેક્ટેરિયા

  • B

      પ્રજીવ

  • C

      ફૂગ

  • D

    $  LAB$

Similar Questions

દૂધને જમાવવા માટે $LAB$  દ્વારા ....

$LAB$  કયાં કાર્યો કરે છે ?

આથવણ સંદર્ભે અસંગત જોડ શોધો.

$A$ - કણકનો દેખાવ $CO_2$ ની હાજરીને કારણે હોય છે.

$R$ -$LAB$ હોજરીને નુકશાન કરે છે.

બ્રેડ બનાવવા માટે વપરાતા સૂક્ષ્મજીવો એ.