દહીંના ઉત્પાદનમાં નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાતું નથી?

  • A

    સ્ટ્રેપ્ટોકોકસ લેકટીક

  • B

    સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફીલીસ

  • C

    લેક્ટોબેસીલસ બલ્ગારીસ

  • D

    $(B ) $ અને $ (C) $ બંન્ને

Similar Questions

 સ્વિસચીઝ બનાવવા કયા સૂક્ષ્મજીવો ઉપયોગી છે ?

$LAB$ નું પુરૂનામ........છે

નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?

સૂક્ષ્મજીવો ખીરાનું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાંઓના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ કયો ઉત્પન્ન કરે છે ?

વિધાન $A$ : રોક્વી ફોર્ટ ચીઝ માટે ફૂગનું સંવર્ધન કરાય છે. 

કારણ $R $ :  સ્વીસ ચીઝ માટે પ્રોપિયોની બૅક્ટેરિયમ શાર્માનીનો ઉપયોગ કરાય છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?