સેકેરોમાયસીસ સેરિવિસી યીસ્ટનો ઉપયોગ શેના ઉત્પાદનમાં કરવામાં આવે છે ?
દારૃ
વ્હિસ્કી
બ્રાન્ડી
$(A), (B)$ અને $ (C)$ ત્રણેય
કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?
ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદનમાં કોણ મદદરૂપ છે?
_$A$_ દ્વારા _$B$_ ઉપર કાર્ય કરતી વખતે આકસ્મિક રીતે પ્રથમ એન્ટિબાયોટિક શોધાયી હતી.
પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો જણાવો.
નીચેનાં જોડકાંનો યોગ્ય વિકલ્પ જણાવો.
(અ) | (બ) |
$(1)$ સાઈટ્રિક એસિડ | $(a)$ લેકટોબેસિલસ |
$(2)$ એસેટીક એસિડ | $(b)$ એસેટોબેક્ટર એસેટી |
$(3)$ બ્યુટેરિક એસિડ | $(c)$ એસ્પરેજિલસ નાઇઝર |
$(4)$ લેકટીક એસિડ | $(d)$ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ |