$X$ અને $ Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $ Y$ |
$(1)$ ઇન્સિલેજ | $(P)$ પાણીના પ્રદૂષણની માત્રા નક્કી કરાય છે. |
$(2)$ ફ્લોક્સ | $(Q)$ ઢોરનો ખોરાક |
$(3)$ બાયોગેસ | $(R)$ પાણીમાં રહેલ ફૂગની કવકજાળ સાથે બેક્ટેરિયાનું જોડાણ |
$(4)$ $BOD $ | $(S)$ જૈવિક કચરા પર અજારક ચયાપચય |
$ (1 -Q), (2 -R) (3 -S), (4 -P)$
$ (1 -R), (2 -Q) (3 -S), (4 -P)$
$ (1 -Q), (2 -S) (3 -R), (4 -P)$
$ (1 -R), (2 -S) (3 -Q), (4 -P)$
$S -$ વિધાન :સૂક્ષ્મજીવોની આથવણ પ્રક્રિયાનો ઉપયોગ કેટલાક વિટામિન્સ બનાવવામાં પણ થાય છે.
$R - $ કારણ :આસબિયા ગોસીપી દ્વારા રીબોફ્લેવીન બનાવાય છે.
લૅક્ટોબેસિલસ બૅક્ટેરિયા કયા વિટામિનની ગુણવત્તામાં વધારો કરે છે?
વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?
સિવેઝ પ્લાન્ટ્સમાં થતી ક્રિયાનો સાચો ક્રમ જણાવો.
નુડલ્સ શામાંથી બનાવવામાં આવે છે?