નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ તરીકે થતો નથી?

  • A

    બેસીલસ શુરીજીએન્સીસ

  • B

    ટ્રાઇકોડર્મા હરઝીઆનમ

  • C

    ન્યુક્લિઅર પોલીડેડોસીસ વાઇરસ $(NPV)$

  • D

    ઝેન્થોમોનાસ કેમ્પસર્સ

Similar Questions

નીચેનામાંથી કયું સૂત્રકૃમિઓના રોગના જૈવિક નિયંત્રણ માટે વનસ્પતિઓમાં અસરકારક સાબિત થયું છે?

  • [AIPMT 2008]

ફેની શેમાંથી બનાવવામાં આવે છે ?

સ્ટ્રેપ્ટોમાયસીન દવા .......ની ઘટનાને અવરોધે છે.

$X$ અને $ Y$  ની સાચી જોડી પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $ Y$
 $(1)$ ઇન્સિલેજ  $(P)$ પાણીના પ્રદૂષણની માત્રા નક્કી કરાય છે. 
 $(2)$ ફ્લોક્સ  $(Q)$ ઢોરનો ખોરાક 
 $(3)$ બાયોગેસ  $(R)$ પાણીમાં રહેલ ફૂગની કવકજાળ સાથે બેક્ટેરિયાનું જોડાણ 
 $(4)$ $BOD $ $(S)$ જૈવિક કચરા પર અજારક ચયાપચય 

 

$DDT$  અવશેષો, જૈવિક વિશાલનને કારણે આહાર જાળમાં ઝડપથી પસાર થાય છે. તેનું કારણ શું છે?