રંજકકણને કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે ?

  • A

    $  5$

  • B

    $  4$

  • C

    $  2$

  • D

    $  3$

Similar Questions

પ્રોટીન સંચય કરતાં કણ :

હરિતકણની પહોળાઈ કેટલી છે ?

સૌથી વધારે હરિતકણ ધરાવતો કોષ છે.

$S -$ વિધાન : સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચનાઓ ગ્રેનમ કહેવાય છે.

$R -$ કારણ : હરિતકણમાં $40$ થી $60$ ગ્રેના હોય છે.

સ્ટાર્ચ સંગ્રહ કરતા કણને શું કહે છે ?