પ્રોટીન સંચય કરતાં કણ :
સમિતાયા કણ
સ્ટાર્ચકણ
તૈલકણ
રંગકણ
હરિતદ્રવ્ય સિવાયનાં રંજકદ્રવ્ય ધરાવતા કણો
સાચી જોડ પસંદ કરો.
હરિતકણની રચના, કાર્ય આકૃતિ સહિત વર્ણવો.
કણાભસૂત્ર અને હરિતકણ, $(a)$ અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે. $(b)$ પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં $DNA$ હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી. નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?
સૌથી વધારે હરિતકણ ધરાવતો કોષ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.