હરિતકણની પહોળાઈ કેટલી છે ?
$ 2$ થી $4 μ m$
$ 5$ થી $10 μ m$
$ 1.0 μ m$ થી $4.1 μ m$
$ 0.2$ થી $1.0 μ m$
હરિતકણમાં ક્લોરોફિલ ક્યાં હાજર હોય છે?
ગાજરનો કેસરી રંગ શેના કારણે છે
ફોટોફૉસ્ફોરીકરણ દ્વારા $ATP$ ના નિર્માણ માટે જરૂરી દ્રવ્યો કયાં હોય છે?
સ્ટ્રોમામાં શેનો અભાવ હોય છે ?
સાચું વિધાન શોધો: