સમિતાયા કણ .......... .

  • A

      સ્ટાર્ચનો સંગ્રહ કરે છે

  • B

      ચરબીનો સંગ્રહ કરે છે

  • C

      શર્કરાનો સંગ્રહ કરે છે

  • D

      પ્રોટીનનો સંગ્રહ કરે છે

Similar Questions

હરિતકણમાં કઈ જગ્યાએ હરિતદ્રવ્ય આવેલું હોય છે ?

આપેલ પૈકી કોણ ખોરાક સંગ્રહી કણ તરીકે વર્તે છે ?

બટાકામાં કયા કણ સૌથી વધુ જોવા મળે?

કણાભસૂત્ર કોષનું શક્તિ ઘર છે. વિધાનની યોગ્યતા ચકાસો.

$S -$ વિધાન : સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચનાઓ ગ્રેનમ કહેવાય છે.

$R -$ કારણ : હરિતકણમાં $40$ થી $60$ ગ્રેના હોય છે.