નીચે આપેલ પૈકી કયું એક કોષીય ભાગ સ્વરૂપે સાચું વર્ણવેલ છે ?
તારાકેન્દ્રો $→$ સક્રિય રીતે $RNA$ નું સંશ્લેષણ કરતું સ્થાન
લાયસોઝોમ $→ \,pH\, 8.5$ કે તેથી ઉપર સક્રિય રીતે કાર્ય કરે છે.
થાયલેકોઇડ $→$ ચપટી પટલીય કોથળી જેના દ્વારા હરિતકણમાં ગ્રાનાનું નિર્માણ થાય છે.
રિબોઝોમ્સ $→$ તેઓ હરિતકણો પર મોટા $(80 S)$ કદના જ્યારે તેઓ કોષરસમાં નાના કદના $(70 S)$ હોય છે.
ગ્રેનામાં સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચના :
આપેલ પૈકી કોણ ખોરાક સંગ્રહી કણ તરીકે વર્તે છે ?
રંગકણમાં કયા પ્રકારના રંજકદ્રવ્યો આવેલા છે ?
બટાકામાં કયા કણ સૌથી વધુ જોવા મળે?
તે ખોરાક સંગ્રહી કણ છે :