.......... એ ખોરાકસંગ્રહીકણ નથી.

  • A

      તૈલકણ

  • B

      રિબોઝોમ કણિકા

  • C

      સ્ટાર્ચકણ

  • D

      સમિતાયાકણ

Similar Questions

પુષ્પ, ફળ તથા બીજનાં વિવિધ રંગ કયા રંજકદ્રવ્યને આભારી છે ?

હરિતકણામાં આવેલું $DNA$ હોય છે :

  • [NEET 2024]

સમિતાયા કણ .......... .

રંજકકણને કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે ?

કણાભસૂત્ર કોષનું શક્તિ ઘર છે. વિધાનની યોગ્યતા ચકાસો.