નીચે આપેલ પૈકી કયો હરિતકણનો આકાર નથી ?

  • A

      કુંતલાકાર

  • B

      ગોળાકાર

  • C

      અંડાકાર

  • D

      પટ્ટીઆકાર

Similar Questions

પ્લાઝમિડ્સ કોને કહે છે ? તેનું બેકટેરિયામાં શું કાર્ય છે ?

$(a)$ નાની નલિકાઓ ધરાવે છે.  $(b)$ પટલ વડે અવિરત હોય છે.   $(c)$ ઉત્સેચકો ધરાવે છે. $(d)$  વનસ્પતિ અને પ્રાણીમાંથી આવેલ હોય છે.

ઉપરના વિધાનમાટે સાચા છે

રંગકણમાં નીચે આપેલ રંજકદ્રવ્ય નથી :

તે ખોરાક સંગ્રહી કણ છે :

સાચી જોડ પસંદ કરો.