$S -$ વિધાન : સમિતાયાકણ ખોરાકસંગ્રહી કણ છે.
$R -$ કારણ : સમિતાયાકણમાં રંજકદ્રવ્ય નથી અને તે પ્રોટીનસંચય કરે છે.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ ખોટું છે અને $R$ સાચું છે.
સાચી જોડ પસંદ કરો.
સમિતાયા કણ .......... .
પુષ્પનો રંગ $.................$ ના કારણે હોય છે.
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર રંજકકણ :
કણાભસૂત્ર અને હરિતકણ,
$(a)$ અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે.
$(b)$ પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં $DNA$ હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?