બે કોષીય અંગિકાઓનું નામ જણાવો કે જે બેવડા પટલથી ઘેરાયેલ હોય છે. આ બે અંગિકાઓની લાક્ષણિકતા કઈ છે? તેનાં કાર્યો જણાવી નામનિર્દેશિત આકૃતિ દોરો.
રંગહીન કણોના પ્રકાર જણાવો.
હરિતકણમાં કઈ જગ્યાએ હરિતદ્રવ્ય આવેલું હોય છે ?
…… એ બધી જ વનસ્પતિનાં કોષો અને યુગ્લીનોઇડસમાં જોવા મળે છે.
કણાભસૂત્ર અને હરિતકણો અર્ધ-સ્વાયત્ત છે કારણકે તેઓ ધરાવે છે
હરિતકણની પહોળાઈ કેટલી છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.