હરિતકણમાં પટલમયતંત્ર કઈ રચના બનાવે છે ?

  • A

      આંતરગ્રેનમ પટલ

  • B

      આધારક

  • C

      સ્ટ્રોમા

  • D

      ગ્રેના

Similar Questions

રંગકણમાં નીચે આપેલ રંજકદ્રવ્ય નથી :

પ્રોટીન સંચય કરતાં કણ :

હરિતકણમાં કઈ જગ્યાએ હરિતદ્રવ્ય આવેલું હોય છે ?

 એક કોષના મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા:

હરિતકણની લંબાઈ કેટલી છે ?