હરિતદ્રવ્ય સિવાયનાં રંજકદ્રવ્ય ધરાવતા કણો
હરિતકણ
રંગકણ
રંગહીનકણ
મેદકણ
સાચું વિધાન શોધો:
પ્રોટીન સંચય કરતાં કણ :
નીચે આપેલ અંગિકામાં $P$ અને $Q$ શું છે ?
કણાભસૂત્ર કોષનું શક્તિ ઘર છે. વિધાનની યોગ્યતા ચકાસો.
હરિતકણમાં ક્લોરોફિલ ક્યાં હાજર હોય છે?