હરિતકણનાં ગ્રેના સિવાયના ભાગમાં શું આવેલ છે ?

  • A

      પ્રોટીન, રિબોઝોમ્સ(80S), કુંતલાકાર $DNA$

  • B

      પ્રોટીન, રિબોઝોમ્સ $(70S)$ વલયાકાર $-DNA$ ઉત્સેચકો

  • C

      રિબોઝોમ્સ, વલયાકાર $DNA$

  • D

      પ્રોટીન, વલયાકાર $DNA$

Similar Questions

નીચે આપેલ પૈકી કયું એક કોષીય ભાગ સ્વરૂપે સાચું વર્ણવેલ છે?

$S -$ વિધાન : સમિતાયાકણ ખોરાકસંગ્રહી કણ છે.

$R -$ કારણ : સમિતાયાકણમાં રંજકદ્રવ્ય નથી અને તે પ્રોટીનસંચય કરે છે.

ગ્રેનામાં સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચના :

નીચેનામાંથી કયું હરિતકણ   અને કણાભસૂત્ર માટે સામાન્ય નથી?

રંગકણમાં નીચે આપેલ રંજકદ્રવ્ય નથી :