પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર રંજકકણ :
રંગકણ
હરિતકણ
રંગહીનકણ
તૈલકણ
હરિતકણની લંબાઈ કેટલી છે ?
$S -$ વિધાન : સમિતાયાકણ ખોરાકસંગ્રહી કણ છે.
$R -$ કારણ : સમિતાયાકણમાં રંજકદ્રવ્ય નથી અને તે પ્રોટીનસંચય કરે છે.
યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$i.$ કણાભસૂત્ર આધારક | $p.$ ફોટોફોસ્ફોરિકરણ |
$ii.$ હરિતકણ આધારક | $q.$ ઓકિસડેટિવ ફોસ્ફોરિકરણ |
$iii.$ ક્રિસ્ટી | $r.$ ક્રેબ્સ ચક્ર |
$iv.$ ગ્રેનમ | $s.$ અંધકાર ક્રિયા |
હરિતકણમાં ગ્રેના સિવાયના ભાગને શું કહે છે ?
રંજકકણને કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે ?