કણાભસૂત્ર અને હરિતકણો અર્ધ-સ્વાયત્ત છે કારણકે તેઓ ધરાવે છે

  • A

    $DNA$

  • B

    $DNA \;+ \;RNA$

  • C

    $DNA \;+ \;RNA\; +$ રિબોઝોમ્સ 

  • D

    પ્રોટીન્સ 

Similar Questions

આપેલ પૈકી કોણ ખોરાક સંગ્રહી કણ તરીકે વર્તે છે ?

પ્લાઝમિડ્સ કોને કહે છે ? તેનું બેકટેરિયામાં શું કાર્ય છે ?

હરિતકણમાં પટલમયતંત્ર કઈ રચના બનાવે છે ?

રંજકકણ ક્યાં જોવા મળે છે ? તેના પ્રકાર તથા કાર્ય વિશે ટૂંકમાં સમજાવો.

સાચું વિધાન શોધો: